#મુક્તક

તમે માંથી તું થઈશ તો પ્રેમ જેવું લાગશે,
વધુ પડતા મળશું તો વ્હેમ જેવું લાગશે.
ચાલેછે તેમ ચાલવાદે વિના અપેક્ષા"પ્રતીક"
હું માંગુ તું આપે તો રહેમ જેવું લાગશે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111070506
Dp, pratik 8 year ago

હા એતો ઓટો મેટિક આવી જાય સવાર પડતા પહેલા એને આમંત્રણ નો આપ્યા

... 8 year ago

hahaha ..sue jav atle pachi sapnu joe ne kal post krjo..Jmj

Dp, pratik 8 year ago

હઉ સપના તો જોવા પડે સપના નહીં જોઈએ તો હકીકત ની કેમ ખબર પડે કયો તો??

... 8 year ago

aae haeee..sapno na raja, writer sahab

Dp, pratik 8 year ago

સપના માં ગોતી ને શબ્દો માં દીઠી ???

... 8 year ago

pn aa tmari tu kon che ? e vat nu kav chu..kedivse goti lidhi?

Dp, pratik 8 year ago

જે વાંચી એવી વાત બીજી કેવી વાત હોય

... 8 year ago

kae vat che a to kaho..?

Dp, pratik 8 year ago

tnx વૈદેહી

Dp, pratik 8 year ago

બસ આજ વાત છે અંકુ??

... 8 year ago

are wah..su vat che dineshbhai? ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now