The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કૂવે ગઝલ ભરવા ગઈ હતી... શબ્દો નું બેડલું લઇ ને કલમ નું દોરડું લઇ ને વિચારો ની ઈંઢોણી માથે મૂકી ને .. ગાગર નીકળી સાવ ખાલીખમ !! સ્મિતે મઢેલું તારું વદન મસ્તી ભર્યાં તારા નયન ઝળક્યા બસ જ્યાં મારી સમક્ષ ગઝલ ની ગાગર છલકાઈ ધરખમ !!
tHank you bhavesh
vahh khubj saras, gazal keri ગાગર , bharase enathi સાગર
thank you again milan and thank you ketan...MB na mitro no સાથ અદભૂત છે...તમારા બધા વગર આવી રચના શક્ય નથી
wawwwww...એકદમ મસ્ત...
બોજ ગમી આપની રચના
thank you shefali તીર્થરાજ રોહિત મિલન રોહિત ટિયા
વાહ વાહ મિલન.. ખૂબ સરસ જવાબ...
superb ...
ના રાખ એ બેડલું....! આ કાચી કુંવારી કમર પર, ના રાખ એ બેડલું....! આ કાચી કુંવારી કમર પર, ક્યાંક અચકાઈ ના જાય. ના રાખ એ બેડલું....! આ કાચી કુંવારી કમસીન કમર પર, ક્યાંક અચકાઈ ના જાય. મરી જશે આ આશિક નહીંતર..! જો એના લટકાનો ફરી દીદાર ના થાય.
वाह...वाह...જાણે લાગણીઓનો સાગર, તારી જશે ભવસાગર...
vah khub sunder shngar rachnano.... smite bharyu taru vadan ne uparthi masti bharya e nayan. mst amitaben
???
વાહ...ગાગર માં આમજ પ્રેમ છલકાતો રહે શે જો તારો સ્નેહ મળતો રહેશે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser