તને આમ તો શબ્દો માં વર્ણવી શકાય એટલા શબ્દો તો કદાચ શબ્દકોશ માં પણ નાઈ હોય
પણ જો તારા વિશે કંઇક લખું તો
તું
એટલે જેની આંખો માં જોઈને મદિરા થી પણ વધુ નશો ચડે
જેની વાતોથી મદહોશ થઈ જવાય
જેની સ્માઇલ થી પાનખરમાં પણ વૃક્ષો ખીલી ઊઠે
જેના માત્ર પાસે હોવાના એહસાસથી હિમાલય સર કરી જવાની હિંમત આવે
અને
જેના માત્ર દૂર જવાના ખયાલ થી જ દિલ હાંફવા લાગે
continue......