જીદ નું પોટલું લઈ ફરે છે
જીભ નું પોટલું લઈ ફરે છે

સિકંદર જેમ ખાલી હાથ છે
જીત નું પોટલું લઈ ફરે છે

જાદુગર ના જુઓ પોટલાં
જીન નું પોટલું લઈ ફરે છે

દેહ માટી નો ફેલાવ્યા કરે
જીમ નું પોટલું લઈ ફરે છે

આતમા એકલો ભટકતો,
જીર્ણ નું પોટલું લઈ ફરે છે
૨૮-૧૦-૨૦૧૮

English Shayri by Dr Darshita Babubhai Shah : 111070163
Mital Patel 8 year ago

वाह वाह ?खुब

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now