સતત ચાલતી જિંદગીના સફરનો વધુ એક અધ્યાય પૂરો થયો,

જાણે લીલાછમ વૃક્ષની ડાળ પરથી એક પાંદડું ખરી પડ્યું,

સમજાતું નથી આનંદ કરવો કે દુઃખ કરવું કે કઈ ન કરવું,

ગજબ કહેવાય આવી વ્યસ્તતામાં રડતા રડતા હસવું પડ્યું.

Gujarati Shayri by Najmunnisha Malek : 111069973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now