શાળા જે શિક્ષણ ન આપી શકી,

મને દુનિયાના અનુભવમાંથી મળ્યું,

અભણ અને ભોળા લાગતા હતા દોસ્તો,

બધું શીખવી ગયા કેમ રંગ બદલવો.

Gujarati Shayri by Najmunnisha Malek : 111069537

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now