લોકો કહે છે ભૂતકાળ ને ભૂલી જાવ અને વર્તમાન મા જીવો....
પ્રેમ કહે છે સત્ય ને ભૂલી જાવ અને કલ્પના મા
જીવો....
જિંદગી કહે છે કે ગંભીરતા ને ભૂલી જાવ મોજ મા
જીવો....
સુંદરતા કહે છે કે શૃંગાર ભૂલી જાવ અને સાદગી મા
જીવો....
સંસાર કહે છે ભ્રમ ભૂલી જાવ અને સત્ય મા
જીવો....
નથી બનાવવો મારે પતા નો મહેલ કેમ કે
આગ ભૂલી જાવ અને સળગતા જીવો....