Gujarati Quote in Blog by Chirag Vora

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભણેલાને સમજું માની લેવા એ મોટી ભુલ છે ઘણાં લોકો એવા હોય છે જે પોતાના કામમાં સારા હોય છે. પણ એના સિવાય એને બીજી કંઈ ખબર ન પડતી હોય એવું પણ બની શકે છે..... સારી રીતે જિંદગી જીવવામાં ભણતર માત્ર 20%ટકા જ કામ। કરે છે... બાકીના 80% ટકા મા આપણી સમજ . આપણી આવડત, અને આપણા સંસ્કાર હોય છે.... Chirag Vora

Gujarati Blog by Chirag Vora : 111069023
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now