Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સંગઠન એટલે શું??* .
*સંગઠન માં - કાયદો નહીં, વ્યવસ્થા હોય છે.*
*સંગઠન માં - સુચના નહીં, સમજ હોય છે.*
*સંગઠન માં - કાનૂન નહીં, અનુશાસન હોય છે.*
*સંગઠન માં - ભય નહીં ભરોસો હોય છે*
*સંગઠન માં- શોષણ નહીં, પોષણ હોય છે.*
*સંગઠન માં - આગ્રહ નહીં, આદર હોય છે.*
*સંગઠન માં - સંપર્ક નહીં સંબંધ હોય છે.*
*સંગઠન માં - અર્પણ નહીં, સમર્પણ હોય છે.*

*એટલે જ સ્વયં ને સંગઠનમાં જાળવી રાખો*
*સંગઠન સામૂહિક હિતો માટે હોય છે.*
*વ્યક્તિગત સ્પર્ધા કે સ્વાર્થ માટે સંગઠન હોતું નથીં*.

Gujarati Motivational by Manish Patel : 111068912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now