?????
રસોડામાં જઈને ગેસ ઉપર કુક્કર મુક્યું...
*ફેસબુક* પર સેલ્ફી વાળી પોસ્ટ મૂકીને લખ્યું...
ઘરવાળી પિયર ગઈ છે અને મારે ચા બનાવવી છે,
*કુકર માં કેટલી સીટી વાગવા દઉં ??*
ત્યાં તો કોમેન્ટ શરૂ થઈ ગઈ...
*પ્રમોદ ભાઈ* :કુક્કર માં એક સીટી તો લગાડેલી છે, હવે કેટલી લગાડવી છે..???
*ગોપાલભાઈ* : બેવકૂફ ચા કુક્કર માં થોડી બને... ડોબા કઢાઈ ચડાવ...??
*મુકેશભાઈ* : પહેલા ચાની ભૂકીને બે કલાક પલાળી રાખ...
તેથી બે કે ત્રણ સીટી માં કામ થઈ જશે...?
*મનોજભાઈ* : દરવાજે જઈ એક સીટી વગાડ... પડોશણ આવીને આપી જશે...?
*છેલ્લો જવાબ....*
*સુંદરલાલ* : એલા ગધેડા, ઘરવાળી પિયર ગઈ છે તો ચા શું કામે પીવેછે...
ડોબા, *બોટલ લગાવ* અને મોજ કર, અને મને પણ બોલાવ...
*સીટી હું વગાડીશ*...??
?????