*કોઈને તમે તમારા બનાઓ*
*તો "દિલ થી બનાવો...*
*"જીભ" થી નહીં.*

*અને કોઈ પર ગુસ્સો કરો*
*તો "જીભ" થી કરો.....*
*"દિલ" થી નહીં.*

*કેમ કે સોઈમાં એજ*
*દોરો પોરવાઈ શકે છે...*
*જે દોરા માં ગાંઠ નથી હોતી.*
*?સુપ્રભાત ?*

Gujarati Blog by Manish Patel : 111068859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now