?ડૉક્ટરોનું ગ્રુપ ચા પીવા ભેગુ થયેલ.
સામે થી એક માણસ લંગડાતો ચાલ્યો આવતો હતો.ડૉક્ટરોનું તેની ઉપર ધ્યાન ગયું.
એક ડોક્ટર કહે આ માણસની પીંડીના મસલ્સ ડેમેજ થયા છે.
બીજો કે ના ભાઇ ના તેનો ઘુંટણની ગાદીમાં ગેપ પડી ગઇ છેં.
ત્રીજો કે અરે ભાઇ તેનુ થાપાનું હાડકુ બેંન્ડ થઇ ગયુ છે.
આમ દરેક પોતાની આવડત પ્રમાણે એનાલીસીસ કરતા હતા.
*ત્યાં માણસ નજીક આવી ગયો ને પુછ્યું કે આટલામાં કોઇ મોચી બેસે છે. મારી ચંપલ તુટી છે રીપેર કરાવવી છે.*
આવું જ કઈક શિક્ષક નું છે, સમસ્યાના સમાધાન ની તેને ખબર જ છે, પણ અધીકારીઓ પોતાની રીતે એનાલિસિસ કરે છે.