પંખીઆે આભારી છે પાનખરના
હોત જો સદા વસંત તો માળો બનાવવા સૂકા
તણખલાં ક્યાંથી લાવત !!

Gujarati Microfiction by Krishna Timbadiya : 111068816
ABC 8 year ago

તેવી જ રીત જીવનમાં મુશ્કેલીઓ જ ન હોય તો ખુશીઓની કિંમત કેમ સમજાય !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now