એક-એક શ્વાસ ચડી બેઠા છે થેલા થઈ મણ-મણના
સદી સદી લાંબા થઈ પડતાં પગલાં એક-એક ક્ષણનાં
આખે આખું જીવતર પળમાં બની ગયું એક ભ્રમણા
ક્યાંથી વાત શરૂ થઈ, ક્યાં ગઈ એ જ નરી વિટંબણા..

Gujarati Shayri by Bhavesh Tejani : 111068763
Kamlesh 8 year ago

હા હો ...એવું જ ...

Bhavesh Tejani 8 year ago

hahahaha @haaa saav aaavu j che

Kamlesh 8 year ago

પ્રશ્ન છે....તારીફ નહિ ...

Bhavesh Tejani 8 year ago

thank you mahadev

Kamlesh 8 year ago

સાવ આવું ? નારાયણ?

Bhavesh Tejani 8 year ago

thank you vaidehiji

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now