કોણ ભલા ને પૂછે છે,
અહી કોણ બુરા ને પૂછે છે?
મતલબ થી છે નિસ્બત બધાને ,
અહી કોણ ખરા ને પૂછે છે?
અત્તર ને નીચોવી કોણ પછી
ફૂલો ની દશા ને પૂછે છે?
સંજોગ ઝુકાવે છે,
નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે!!

Gujarati Shayri by Twinkal Kalthiya : 111068753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now