વળી પાછો આમ જ એક રૂઢીગત પ્રશ્ન

...કેમ છો આપ આજકાલ...?

Gujarati Questions by Kamlesh : 111068719
Kamlesh 8 year ago

ખરેખર જાગૃતિજી?

Kamlesh 8 year ago

એ તો થોડી તકલીફ તો લેવી પડે ને બેના...

p 8 year ago

have a su hoi.hoi a mate badhi cmnt vachvi padse ne...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ ...જાગૃતિજી...હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ....અને હાઁ બસ તો મજામાં જ હોય ....આપ કેમ છો ?

Kamlesh 8 year ago

હોય હોય બેના...

Kamlesh 8 year ago

લાકડીયે જાવ કોમલ...

jagruti rathod 8 year ago

બસ મજામાં તમે કેમ છો? જય ભોળાનાથ

p 8 year ago

na j hoi ho

Komal 8 year ago

bolo varas puru thava aavyu pn mari vaat pr to koi ne bharoso j nathi....javanu kya mare bhagvaaaan

Kamlesh 8 year ago

કેમ ના હોય હેં બેના ?

Kamlesh 8 year ago

શાંત અને કોમલ?...જોક ઓફ દિ' યર...હા હા હા હા

p 8 year ago

bas m j na hoi ho...

Kamlesh 8 year ago

બસ આમ જ બેના

Komal 8 year ago

a koi game rame che piyushaji...ekla ekla

Komal 8 year ago

are re...hu to kai kai ne thaki...srushti mastikhor...n drashti saav shant...mara jevi :)

p 8 year ago

kem avu bhai .?

Kamlesh 8 year ago

એ તો "જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ " કોમલ...હા હા હા

Komal 8 year ago

mane hinsak shabd vadhare padto bhare lagyo..km??

Kamlesh 8 year ago

ના ના કોમલ...એમાં મિત્રતાસભર જેવું પણ કંઈક છે હો...તો શું મિત્રતાને નેગેટિવ સમજવું?

Komal 8 year ago

chalo shubhratri...2018 na chhella ane nava varas na jai shri krishna badha ne

Komal 8 year ago

haay haaay...prashna pn saav aavo negative...hahahahaha

Kamlesh 8 year ago

હા હા હા ...અરે ઇલ્ઝામ જેવું ક્યાં કંઇ છે જ...આ તો એક પ્રશ્ન ...

Komal 8 year ago

hahahaha aa to jo...aatli masum badki pr aavo sangin ilzaaam...

Kamlesh 8 year ago

ક્યાંક પૃથ્વીવાસીનું અસ્તિત્વ જોખમમાં તો નથી ને?

Kamlesh 8 year ago

હા એ તો એનું કામ જ છે ....નાકમાં દમ કરવાનું...હા હા હા @ અને નાસા વાળા એ જાણવા ઉત્સુક છે કે ,એલીયનના મનમાં છે શું? પૃથ્વીવાસીઓ તરફે એમનું વલણ કેવું છે...મિત્રતાસભર કે હિંસક? તો એ પ્રમાણે તૈયારીઓ કરી રાખે ને?

Komal 8 year ago

navin ma to...pruthvivasio na naak ma dam kari rakhyu che aa pargrahvasi a..hahahaha...ane nasa vada km utsuk che??

Kamlesh 8 year ago

બીચારા નાસા વાળા બવ ઉત્સુક છે...

Kamlesh 8 year ago

બોલો બીજું શું છે નવીનમાં ? એલીયન વિશે ?

Kamlesh 8 year ago

હા હા હા હા ...આજ્ઞાંકિત નું કામ પણ નથી અહિયા....હા હા હા હા

Komal 8 year ago

toy bhagave???....to hu kahi dav ho...hu aagnakari nathi etli badhi...

Kamlesh 8 year ago

આ ઘર તો સૌનું છે હો....અહિંયા ,મારું તારું ના આવે હો....આપણું જ ચાલે...

Komal 8 year ago

aap shri yajman...haal to hu mehmaan kehvau ho...

Kamlesh 8 year ago

આ તો અલખનો ઓટલો ...ઓટલો ય આપનો અને યજમાન પણ આપનો...જાકારો દેનાર હું કોણ?...

Komal 8 year ago

lo bolo aa to sache j bhagave che...aam mo pr koi ne jakaro na devay ho...ghor kalyug

Kamlesh 8 year ago

એલીયન ને ક્યાં પાપ કે પૂણ્ય લાગુ પડે ?હેં ..? આ તો નવું સાંભળ્યું ??

Komal 8 year ago

arrrr....etle hu mara grah pr chali jaav??..in short tamare shanti joia che mara thi??...aava dharm na kaam na karay...paap lage

Kamlesh 8 year ago

ધર્મના કામમાં ઢીલ ના કરાય કોમલ...વિચારો વેલા...

Komal 8 year ago

haaa a vicharva jevu ho...hahahahaha

Kamlesh 8 year ago

તો આ જગથી બાકાત તો પરગ્રહવાસી જ હોય ને???

Komal 8 year ago

hu??? me kya kai kahyu??

Komal 8 year ago

oyyeee alien nai have...su tame pn... hahahaha

Kamlesh 8 year ago

તો પરગ્રહવાસી..શું કહો છો ?

Kamlesh 8 year ago

હા હા હા ...અરે ભૂલાઈ ગયું આપ તો એલીયન છો નઇ...લે..હ

Komal 8 year ago

hu jag thi bakaat chu...hahahaha

Kamlesh 8 year ago

ના કહી તો નથી પણ જગ જાહેર છે એ કથા...

Komal 8 year ago

aape kidhi ti??

Kamlesh 8 year ago

શ્રીરામ વાળી વાત નથી ખબર?

Kamlesh 8 year ago

મહાદેવને પહોંચે મહામાયા...કોમલ...કેમ ભૂલો છો ?

Kamlesh 8 year ago

હા ટિયા ...ધીરજના ફળ સ્વીટ જ હોય...

Komal 8 year ago

hase tyare...aamey mahadev ne koi na poche

Kamlesh 8 year ago

હા હા હા ..કોમલ...તકલીફ તો રહેવાની હો...

Komal 8 year ago

khata nai...munjvan bharya...

Tiya 8 year ago

vehla muki dese komal ... dhiraj na fal khata hahahah

Komal 8 year ago

a pn 12 vage aavse k su???...aa roj ni jagran na posay ho hahahaha

Kamlesh 8 year ago

એ તો આવતી પોસ્ટ ના ગર્ભમાં છે....શેફાલીજી...

Shefali 8 year ago

આ સર્વે થી શું જાણવા મળ્યું તમને???

Kamlesh 8 year ago

હું પણ એકદમ મસ્ત હો હિર...

Kamlesh 8 year ago

પરીણામ તો સારું જ હોય ને, ટિયા ....?પરીક્ષાર્થી કોણ?

Heer Ahir 8 year ago

aekdam maja ma tame kem cho bhai?

Tiya 8 year ago

સર્વેનું result ?

Kamlesh 8 year ago

આભાર સૌ નો...હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ...ટાઢો..ટાઢો...હા હા હા

Kamlesh 8 year ago

ટિયા ...મોજમાં જ હો..

Kamlesh 8 year ago

વૈદેહીજી...ફસાયેલું કોણ નથી?

Kamlesh 8 year ago

ના ના શેફાલીજી ....આ તો એક સર્વે...હા હા હા

Kamlesh 8 year ago

ધન્યવાદ વર્ષાજી

Kamlesh 8 year ago

મુંઝાણા તો બધા છે જ સિમરનજી...

Kamlesh 8 year ago

મુંઝણમવણ

Kamlesh 8 year ago

કોમલ આ ક્યાં રમત છે...? આ તો ખબરઅંતર પૂછું છું...એટલું જ

હરિ... 8 year ago

ata teva ne teva j...@tame....??

Vaidehi 8 year ago

Fasayela chie?? pan chaale, tame kaho kem cho

Tiya 8 year ago

mast moj ma ... tame ?

Abhi 8 year ago

મોજે મોજ રોજે રોજ.. ??

નિશાન પટેલ સ્વાગત 8 year ago

ને પાછો રૂઢિગત જવાબ... બસ મજામાં...

Shefali 8 year ago

પાછો પ્રશ્ન..!? ક્વિઝ ચાલે છે કે શું..!? btw hu mjama

ધબકાર... 8 year ago

સમય રાખે એમ....જય ભોળાનાથ...

______ 8 year ago

jem hata em j....mast majama

Simran Jatin Patel 8 year ago

ભાઈ ક્યાં ગયા...મર્ડર ચાલે k શું હજી.....

Simran Jatin Patel 8 year ago

બસ એવા જ જેવા દેખાઈ નથી રહ્યા તેવા જ.... મસ્ત મજામાં પણ ભારે મુંઝવણમાં......

Komal 8 year ago

aa game samjavo to khara...to ramia ne

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now