સંપત્તિ કરતાં સંસ્કાર ચઢિયાતા છે સાહેબ...
કારણકે...
સંપત્તિ હોય તો "વીલ" બને છે અને
સંસ્કાર હોય તો "ગુડવીલ" બને છે

કોઈ મારૂ ખરાબ કરે એ એનું "કર્મ".....
પણ હું કોઇનું ખરાબ ના કરૂ એ "મારો ધર્મ".....

?

Gujarati Motivational by Dhara Visariya : 111068506
ABC 8 year ago

?નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ ! ?

vi wazir 8 year ago

સંસ્કાર હશે તો જરૂરીયાત પ્રમાણે સંપતી પણ થય જશે....

ABC 8 year ago

કદાચ સંપત્તિ નહીં હોય તો ચાલ છે પરંતુ સંસ્કાર હોવા અત્યંત જરૂરી છે.

ABC 8 year ago

ખરું કહયુ !

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now