ક્યારેક આંખોથી નીકળી જાય છે,
એ દુઃખ જે હોઠથી કહી નથી શક્યા !!!

Gujarati Whatsapp-Status by Rupal Patel : 111068386
Vasani Kalpesh 8 year ago

સરસ.આગળ પણ લખતાં રહો એવી શુભેચ્છા.

Vasani Kalpesh 8 year ago

બાકીની 9 તમારી પોતાની લખેલી પોસ્ટ છે.

Rupal Patel 8 year ago

હા, પણ 3 પોસ્ટ કોપી છે

Vasani Kalpesh 8 year ago

સરસ. અહીં મૂકેલી પોસ્ટો તમે લખી છે?

Vasani Kalpesh 8 year ago

લખવાનો શોખ રાખો છો?

Vasani Kalpesh 8 year ago

પણ સરસ લખ્યું છે.

Rupal Patel 8 year ago

અનુભવ જેવું કાંઈ નથી. બસ એમજ લખ્યુ છે.

Vasani Kalpesh 8 year ago

તમારો અનુભવ અહીં શાયરી રૂપે લખ્યો છે?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now