એ જ્ઞાન શું ખપ નું...

જે જ્ઞાન કોઈને રાહ ન બતાવે,
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન માનવતા ના પ્રગટાવે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન દિલમાં દયા ના પ્રગટાવે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન સેવાર્થે મન ના વાળે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન વડીલને સન્માન ના આપે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન સમાજકલ્યાણ ના કરાવે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન નિજાનંદ ના પમાડે
એ જ્ઞાન શું ખપ નું...!?

જે જ્ઞાન મોક્ષતા ના અપાવે
એ જ્ઞાન શું ખપ નું...!?

Gujarati Good Morning by Shefali : 111068252
Tiya 8 year ago

Kem Che k.c. ?...

Komal Chovatiya 8 year ago

atyare to sari gy chhe pn result ave pachhi khbr pde....

Shefali 8 year ago

ohk...hu fine ..kevi gai exam?

Komal Chovatiya 8 year ago

ha exam chalu hti etle...tme km chho??

Shefali 8 year ago

@Thnx Komal...bahu divase?

Shefali 8 year ago

ok..@ અલ્કેશ

Alkesh Chavda Anurag 8 year ago

તે "શબ્દ સંજીવની" માં મુકેલ આ કવિતામાં સરસ મજાનો ફોટો શેટ કર્યો છે... એપ ખોલી જોઈ લો... આભાર...

Shefali 8 year ago

આભાર @ સંદીપ...હા સાચું

Ssndeep 8 year ago

અહંકાર જન્માવૅ એ ગ્નાન પણ ખપ નુ નૈ હૉ // !!!!

Shefali 8 year ago

આભાર @ ટિયા...હા જ્ઞાન વહેંચવાથી વધે ...@ યોગી જી...આભાર

Shefali 8 year ago

આભાર @ હરી અને @ દિનેશ...હા

Raa 8 year ago

vah bahusars kavita likhi he aapne bilkul sahi likhahe aap likhte raho ye prathana he rabse

Tiya 8 year ago

wah dida mast ...gyan vehchavathi vadhe che ....

Dp, pratik 8 year ago

સરસ જ્ઞાન વહેંચતા રહો એટલે વધુ પામવા લાગશો ??સરસ શેફાલીબેન

હરિ... 8 year ago

wahh....saras...@di..

Shefali 8 year ago

આભાર @ અમિતા અને @ એસીપી

Shefali 8 year ago

આભાર અલ્કેશ...હમમ

Shefali 8 year ago

આભાર @ રોહિત અને @ કલ્પેશ જી

Amita Patel 8 year ago

saras kavita.. shefali.. aam j mast lakhta raho

Alkesh Chavda Anurag 8 year ago

ક્યારેક ક્યારેક "શબ્દ સંજીવની" એપ માં પણ આવું સારું સારું મુકતા રહો...

Alkesh Chavda Anurag 8 year ago

સત્ય વાત... શેફાલી

Vasani Kalpesh 8 year ago

સરસ. અદ્ભૂત કવિતા

ધબકાર... 8 year ago

વાહ...અદ્ભૂત વિચાર...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now