The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આમ જ એક પ્રશ્ન.... કેટલા મારી સાથે સાચી વાત કરે છે???
su karo hmna?
હા હો ...બની શકે ...
ohhhh amara kathyawad ma haran nathi mlta etle
અમારી બાજુ હરણી હોય...એને નીલ કહે છે ...
vachhardi sathe fera farave e
nil nai lil aave
જ્યારે કોઇ વિના લગ્ને દેહત્યાગ કરે એની પાછડ નીલ પરણાવવાનો રિવાજ છે....સમજ્યા?
e kon?
હું નાનકાની નહીં..."નીલ"ની વાત કરું છું ..
૨૦૧૯માં....? ખબર નઇ...
2019 ma kon karse ??
nil ni to vat j n karo...
એ તો ૨૦૨૧ માં ખબર પડે કે હું પરણીશ કે મારો નીલ પરણશે...
motaben ni ichha hti k tme lagan kari lyo... hhahhaa amare ladva khava avvva che
ha e j ne...
ના હો જરાય નહી...મારો પરિવાર ઇચ્છે અને મારાથી બનતું હું ના કરું તો તો ધૂળ પડી કહેવાય હો વ્હાલા ...
sawal tamaro tamne mathe padyo evu nath nr
સૌને સાલમુબારક...શુભરાત્રી ...જય ભોળાનાથ ...
ના જયદિપ ભાઈ ...નહોતું વિચાર્યું હો...
જેયશ્રીકૃષ્ણ શુભરાત્રી.....
su sui jao hji.. 5 hr kadhva na
bena em que hto .. gangotri internation ma ek fnd ne job mli che to gondal rehva mate kevu che grls mate
acha ..jay see kisna badhay na ashirwad hu pahochadi dais tamara sudhi
mota bhai.. aam j hji ek prashn tme 2 divas pela vicharyu htu k tme tamaro pic mukso
chlo hve sui jav ho gn..jey see kisna ...jai bholanath..
are ghre badha ne k jo m kidhu ..mtlab uncle aunty ne m
are ashirwad hoi amara tarf thi?? aa nvu lavya ho
tat pass kri ne job mdi jai avaa asirvad apvanu k jo badha ne ho....haha
ne maru pn ....badha ne ho...
mara vati bhi jd ...
pakku..
થેંક્સ.....☺ ઝમખુડી ને અમારા વતી ન્યુ યર વિશ કરજે....
tq so much ..tamara pan badha prob. jldi slove thai jay.. bhagvan slove kare k n kare tme jate j kari leso eni khatri che
હા એ પહેલાં હો.... આ નવ વર્ષમાં તારા બધાય ધ્યેય સફળ થાય.... મહેનત કરતા થાકે નય એટલું બળ ઈશ તને આપતો રહે.... તું તારા ફેમિલીની આશ પર ખરો ઉતરે.... એવી દિલથી શુભેચ્છાઓ.....
chalo hve badha sui jao ...ame job ma dhyan aapiye
ભાઈ નવી પોસ્ટ મુકો એટલે કહો......
હેપ્પી ન્યુ યર...સૌને ..
happy new year......
magaj ma ice nakhva padya ta last year ma to
મગજ આપોઆપ શાંત રહેશે......
શિષ્ય નવા વર્ષમાં ધીરજ રાખતા શીખ.....મગજ ને શાંત રાખ....
happy happy new year ....
na bhai na... aaj thi navi sarooaat mare to
હાં @જેડી અને યુધ્ધ શરું ??
અભી dp ચેન્જ કર..... તારું ઇમોજી રાખ....
doc. e kahyu che k BP range ni bahar boj jay che. .
aaj thi laday bandh
હેપ્પી ન્યુ યર સૌ ને ?
happyyyiiieeeee new year badha ne
su mare... tme hso ne
photo padvva gya lage che
બધા ને happy new year ... Tamara a varsh anad Mangal ma jai tevi shubhkamna
oohhoo....jamkudi marse ny tamne ....? hahaha
ભાઈ બાર બાર ક્યું ગુમ હો જાતે હે.....
ok...... જે નક્કી થાય એ..... પણ અમને ન ભૂલતો હો.....
aa date assume date che mrg ni
ohhh. jai aavo surat aavo to ghare aavjo to jamkudi batavi dau k tu ek j ben nathi..
sani date jdbhai.....,? hu osang javanu chhe picnic pr 19 to 21 vadodra ma
22/2/22 vali j..pan vahela thai jse evu lage che hve to
ભાઈ 12: 02 થઈ હો.....
date 22 વાળી ને......
na bhai na tamara darsan mate mare kai plane n badalay ho
નવા વર્ષની બધાય ને ખુબખુબ શુભેચ્છાઓ........
આવ તું....
honeymoon planning che
સાલમુબારક ....
હા હા હા ...મોસ્ટ વેલકમ હો...
happy new yr
તું પેરિસ જાવાનો.....
ના ભાઇ ...આટલો જ વિશ્વાસ ?
તો મારી બિલાડી ખાઈ જશે...... પાર્ટી સમજી.....☺
mare paris ni jgaye e tya avvvu padse
2 min... jo vo pachhi kothara mathi undar nikdyu ne to pachhi..
રિઅલી ભાઈ.....☺
ok ok..3 min
જયદિપ ભાઈ કાઉન્ટડાઉન શરુ કરી દો એટલે બંન્ને ઇચ્છાઓ પૂર્ણ ...હા હા હા
દરિયામાંથી બહાર આવો.....
aa javab n thayo ne
આ રયો...હા હા હા
hu 24 pachi aavis.. km kya frva javana
avse avse hamna ...jdbhai hu 18 19 20 rajkot ma nathi ho
ભાઈ કયાં ગયા....??
kone maunvrat lidhu chhe bhai...?
hmmmm....
joiye baki kale ekadashi to che j..
આજે બધાય ના એકસાથે દર્શન કરવા છે..... એની શુભ શરૂઆત તમારા થી ચાહું છું.....
ભાઈ એક ઈચ્છા છે..... જે મારે આજ વર્ષે પુરી કરવી છે.....
motabhai amari 2018 ni ichha to puri kari dyk
મૌન વ્રત જેવું બેના...
kevu no karai bhai ?
સાવ આવું ના કરાય હો...
addadiya sachvi rakhjo 15/20 divas hjiy
ohk to bhale thai ne...
rajkot etla mate k fnd e puchhyu tu to lagyu vat par thi
are a new version ma ny maja avti..
same here....
haa hu pan e j kahevano hto.. 2018 ma jetlu ladya e badhu gyu.. 2019 pls bakshi deje
ghare pn nai ne ahiya pn nai...
hu to maun vrat ane untyping vrat j lai lav em thay che...janjat j nai
komal , jdbhai new year nu revoluation ladvanu bandh karo avu rakho..
kem rajkot ma ?
pn a khachchar ne ladvu j hoy che mara sathe...jagdalu...
na bhai sui noti gai k vyast pn noti majburi hati....mari same phone hato ring pn vagti hati pn receiv na kari saki bolo...a pela abhagiyo jiv....hahahah
ટિયા ...મૌન વ્રત છે?
saru thayu kahyu me update nathi karyu...btw hve sabdostv rajkot ma thavano che.. evu lage che
કોમલ,મહાદેવ સાથે ભૂતાવળ જ હોય હો
pn a new version ma taklif thai chhe coment gayab thai jai chhe puri avti j nathi ...
હા બેના ...નિ:સંદેહ
le a to addha khavai pn gya
me nath kahyu k komal ne bhoot kaho
hu bena sathe vat karu chhu...
tari sasu no tako...taru name kone lidhu te dodho thay che...
addadiya bani gya??
pela kai devay ha chho tme...pachhi je thay te fodi lesu
are pela coment vachvi padse avu lage chhe ny ...
to padi dyo haa ....
kem ? ha na padu ?
padta ho
bena tme ha naj padtavhi
piyushaji...etle ame badha bhoot che em??? hahahaha
hu karu chhu ho ...
હા બોલોને
ભાઈ....
કોમલ ...આંખો કે ઢક્કન ખોલો તો દીખે ના...?
હા હો સિમરનજી ...મૂકાઇ પણ ગઇ...
hu pn aavi gai...post kyaaa???
ભાઈ પોસ્ટ રેડી ને.....
aamari to koi lila nathi badhi j tamari maya che mahadev
હા એ પણ ખરું હો...
એવું હશે તો ભાઈ બહાર પડશે જ ને...... વ્યસ્ત હો તો ઠીક પણ અસ્તવ્યસ્ત તો નય ને....
આપ તો ભારે વ્યસ્ત હો...પણ ક્યાં એ તો કહો? કઇ લીલા રચી રહ્યાં છો ?
બોલોને નારાયણ...
mahadev...............
હર..
haaa eni facility mate govt ne apply karyu j che...
hahahaha upar thi nai...side mathi hahahaha...gn jsk..har har mahadev
તો જરા ચાર્જ પર પણ રખાય હો ...
ગાંડાની વાતો સમજવા ગાંડું બનવું પડે સિમરનજી....એમાંય મારી અને કોમલની વાતો તો બધાને ઊપરથી જ જાય બોલો...હા હા હા હા
phn oxygen pr che...hahahaha..simranji...kharcho bachavva lagan ma invitation nathi aapyu...baki date nakki thai gai che
લે હ...અત્યારમાં ?
કાંઇ સમજાયું નય...
hahahaha...chalo shubhratri
અરે આ વળી નવું હો...મારા લગ્ન અને મને જ નથી જાણ બોલો...
hmm a barabar ho mahadev...jem k tame...lagan nu invitation pn aapyu nathi bolo...
ok ભાઈ....
હા હોઇ શકે ...
બધા માટે નથી સિમરનજી...અપવાદ હોય ને અમુક ...અત્યારથી તારું મારું ...લો બોલો...
વાંચવા હશે યા કલાસ માં....
આપણાં કહો...... હો તમારા અમને નો ગમ્યું..... અમે સમજી ગયા છે હવે આપ પોસ્ટ ક્યારે મુકો એ..
બસ આમ જ..શોપિંગ કરવા ગયો હતો તો થયું કે લાવ બેનાને ફોન કરું...પણ એ કંઈક કામમાં વ્યસ્ત હશે કદાચ ...કાં તો સૂઇ ગયા હશે...
to bhale...
તમારા ઇન્ડિયાવાલા ના...
km....
આજે તો બેનાને ફોન કર્યો હતો...પણ વાત જ ના થઇ લે...
angrez na k indians na???
રસ્તે....
૧૨:૦૦ વાગ્યે હો...
biji post na aavi???
હા હા હા ...હું પણ પ્રતિક્ષામાં ...આપ પણ પ્રતિક્ષામાં ...બધાં પ્રતિક્ષામાં....પણ પ્રતિક્ષા કોનામાં?
ok રાહ જોવાની આદત પણ છે અને મજા પણ.....
હજુ તો આખો દિવસ આડે છે ને?
atyarma nai aa varsh na...
હા ૪:૦૦:૦૦ થી ૪:૦૦:૩૦
કેમ અત્યારમાં જયદિપ ભાઈ ?
ભાઈ 4 a.m
jay see kisna....
હા હો ....પ્રગતિ તો કરવાની જ...
navi sarooaat nava vicharo sathe..i hope k aap badha aa year sari banavso... em to mst j gyu che pan enathi pan vadhare mst banavvu aapna na hath ma che
કેમ એવું શું થવાનું છે વળી?
2019 ma amare to badhuy badaly javanu che
તો બ્રમ્હ મુહૂર્તમાં એય પૂર્ણ કરી લેજો...
na dost je adhuri rakhvani che e hu rakhi lais pan aa to possible che..
અમુક ઇચ્છાઓ અધૂરી જ સારી...
are koi ss n pade... khali joi lei..aato varsh end na kaik baki rahi gayeli ichhao puri karva mangu chhu
કેમ ઉલટ પ્રશ્નોતરી તો આપે જ શરુ કરી હો...
અને કોઇ પાસે મારા S S પડ્યા હોય તો પૂછી લો...હા હા હા
prasn ni vat tme kari.. amne to javab sathe ichhapurti pan joiye
એ તો અર્જ થઇ ને? અહિંયા તો ફક્ત પ્રશ્નની વાત થઇ છે...
charitra thi ane jiv thi to joi lidha ...baki rahyu sarir thi 2018 end pela darsan karva che
શરીરથી સ્થૂળ...ચરીત્રથી જળ ..અને જીવથી અચળ...
pani to chho nai k nirakar hou...
હા હા હા ...તો નિરાકાર જ સમજી લો...
kya sudhi swapn joya rakhisu... hakikat jovani aaje ichha thai 2018 na end ma kaik janiye navi
tq guruji..aap ni krupa thi ho
સ્વપ્ન તો આ સૃષ્ટિ પણ છે ને? એને તો જાગતા જોઇયે છીએ ને?
to to problem aavi ho ... hu mahesoos karvanu 4 year pela j bhuli gyo chhu
મારી તરસવીર જેવી આપ મેહસુસ કરો એવી જ છે ....
haa farak to n pade pan khabar to pade ne
હા હા હા ...શુ ફરક પડે મિત્ર...શરીર ૮૦નું છે અને જીવ તો કેટલોય જુનો શું ખબર ...
satya hakikat lagi etle kahyu...maf karjo photo nath joyo ne etle .
shubh savar ... to suti vakhte sapna j hoi ..
શિષ્ય આગળ વધી ગયો.....
હા હા હા ...જયદિપ ભાઈ સાવ આવું ?
હા સિમરનજી ...બાળક જ આવા ગતકડાં કરે...
સુપ્રભાતમ્ ...ભોળાને પૂછવા માટે સ્વપ્નની શી જરુર?
24 nu ultoo??? hu to 4 ghanu karvanu viacharto hto
☺
youth ne chana na jad par chadavta hta ... kaheta hta k aaj kal yuvao sahitya ma aatlo badho ras lei che e saru che... to amey reply aapyo.. safed balo ki aisi ki taisi... dil javan ho to kaisu bebasi
sandostavna me to paisa vasool karya ho... khavama 2 lines hindi ma pesh kari raeesh sir ane gaurag sir mate..
બાળક જ.... આમ જ એને આમ જ અનોખા પણ સરળ પ્રશ્નો થયા કરે.....
ok..... શબ્દોત્સવ ની બધી વાતો અહીં શેર કરજો.... એન્ડ બને તો મસ્ત પોસ્ટ પણ મુકજો..... ફેર તો ન પડે.... તનની ઉંમર થાય મન તો સદાય બે ચાર વરહ નુ
shubh ratri mahadev .... sapna ma bholanath ne puchi lejo ...
હા હા હા ...કેમ નહીં મહોદયા...?
હા ક્રિષ્નાજી ...
hahaha...chintan karvanu
હું
હા હા હા ....સમજો તો સાવ સહજ છે નહિતર એટલું જ જટિલ ...કેવું બનાવવું એ આપ જાણો ...
na tamara saval rahsay vala j hoi .... @ ne javab to sav atpatta ...
કેમ ના હોય ..?
hari khavanu na hoi kadach ... @ mahadev am j na hoi ho ...
બસ આમ જ ટિયા....પહેલી લાઇન વાંચો ને...
oo..ho...@abhi....enjoy..all....aavi ne pic batavjo ho.....ne..khavanu atu k nai te keje ho....???
અરે વાહ અભિ...મોજ કરો ...
na saval am hoi to javab bhi am j hovo joie ...btw avu kem puchyu ?
હા હા હા ...હરિ...એવું જ કંઈક છે...પણ એ પરીક્ષાઓમાં ચિંતા હતી અને આમાં ચિંતન છે...એટલું જ
જવાબ કેમ આપવો એ તો આપની ઇચ્છાનો વિષય છે ટિયા ...આમ જ કે ઓમ જ....
હા હા હા ....કરી દો ને સિમરનજી શું ફેર પડે ....સુવાની તૈયારી હવે...
ohoo enjoy all
એ એ હું @કિંજુદી અને @જેડી શબ્દોત્સવ માં છીએ ??
@tiya..school ma year end thay tare exam aave ne evi rite...motabhai e aam j ek prasn kri ne badha ni exam ledhi...?? ne tenu result new year pr aapse.....
to javab bhi am j hoi ne ?
ભાઈ સુવાનું નથી.....
ભાઈ 24 નું ઊલટું કરી દવ ને.....☺
vah re tamaro jiv...
હા ટિયા ...બસ આમ જ ...હા હા હા હા
જય મહાદેવ હરિ ...પરીક્ષાઓ તો આમરણ રહેવી જોઇયે મહોદયા
૨૪ મું ચાલે છે ...અને જીવ કદીયે વાંઢો ના હોય વ્હાલા...એ તો ઇષ્ટની પરણીતા જ છે ....
am j prashn ?
jay mahadev....@motabhai...exam aavi...??
to to vandha rehso... ketli age thai?
અને ઇચ્છા પણ નહી ...(અપવાદ એક)
ના
lagan thai gya?..
તો પૂરી કરો....
na na aaje j ichha che
પ્રશ્નોત્તરી ત્રીજી પોસ્ટ પર કરજો...ત્યાં લગી એક પ્રશ્ન પેપર તૈયાર કરી રાખજો ....ભલે..?
કેમ,ના હોય શેફાલીજી..???
to sawal puchhu?
જયદિપ ભાઈ આ પ્રશ્નનો ઉત્તર ત્રીજી પોસ્ટમાં મોખરે હશે જ...અને ત્રીજી પોસ્ટ મેં આ પ્રશ્નના ઉત્તરરુપે જ લખી છે...મને ૧૦૦%ખાત્રી હતી કે કોઇ તો આ પ્રશ્ન કરશે જ....આટલો વિશ્વાસ છે મને મારા પરિવાર પર....
આવો પ્રશ્ન???
motabhai aaje thodu ultoo kari joiye aap ketlu ane kone kone khotu bolo chho??
ૐસાંઈરાM......
ચાલો સૌને શુભરાત્રી ...જય ભોળાનાથ ...જય શ્રી કૃષ્ણ ...જય જીનેન્દ્ર ...જય સાંઇરામ ...
હા સિમરનજી ...કાલે રાત્રે બીજી અને નવા વર્ષે ત્રીજી ...
કાલે રાતે જ મુકશો ને પોસ્ટ....
હા હા હા @મોટાભાઈઈઈ ???
હા હો ....
એ પણ રાતે પલાળી ને પરોઢીયે ખાવી......
હા જરૂર આવશે હો...બીજી પોસ્ટ...પણ સમજાશે છેક ત્રીજી પોસ્ટમાં ...તો બે દિવસ બદામ ખાવાનું રાખજો જરા...હા હા હા હા
haaa barabar simranji...nahak nu magaj nai dodavvu hahaha
ધીરજ ધરો..... ભાઈ બીજી પોસ્ટ આવશે ને આની......
મેં તો એટલે કહ્યું @મોટાભાઈ કે એમને એમ જ કોઈપણ દિવસ આવો પ્રશ્ન કોઈ ને નો જાગે હોં..
હા હા હા હા @મોટાભાઈઈઈ આવું કરવાનું તમારે..?? ??
confusion ma nindar j nai aave...etle revaaa j do
હા હા હા ....એને ગોળ ગોળ કહેવાય...???હમમ...ચલો કંઇક જાણવા મળ્યું ...હા હા હા
હા હા વાત ને ફેરવવાં કરતાં એટલે શું થાય..?
ના ના...પૂછી જ લો તમતમારે ...હા હા હા
અરરર...ક્ષમા મહાદેવ પાસે મગાય અભિ...મારી પાસે નહીં...અને મેં ક્યાં કહ્યું કે ગોળ છે?હા હા હા
aa biji bhare cmmnt aavi...reva dyo kai nathi puchvu mare
હા હા @મોટાભાઈઈ
ના @કોમુદી તમેં જાતે જ સમજો ??
હા હા હા ...માસુમને બધું સહજ જ હોય હો...નહિતર માસુમ ના કહેવાય
mane pn samjav abhi
મેં તો સિધિ જ વાત કરી @મોટાભાઈ પણ તમને ગોલ ગોલ લાગી તે બદલ માફી
mara jeva nana masum badako mate...hahahaha
અઘરો કોના માટે?
to aava aghra saval nu karan
હા હા હા ...સમજાવવા જેવું કંઇ છે જ નહીં કોમલ...
pela saval samjavo vadil hahahaha
હા હો ...એકદમ બરોબર ...
ખુદ ની ખબર છે..... બાકી ખુદા જ જાણે..... કેમ ભાઈ બરાબર ને....
એ તો છે જ વ્હાલા...પણ આમ વાત ફેરવવા કરતાં ઊત્તર આપી ને સૂઇ જવામાં મજા...હા હા હા
પોતાની જાત પર @મોટાભાઈ ?
હા અભિ...પણ કોના પર?
હા હા હા ....નાનકા ...આ તો સાર્વજનિક પ્રશ્ન છે હો...આમાં લાગવગ તા ચાલે...
mari to khbr j chhe tamne bhai.. kevu padse mare?..?
@મોટાભાઈ... @વિષ+શ્વાસ+વાસ= વિશ્વાષ
હા હા હા ...જયદિપ ભાઈ સાવ આમ ના હોય હો...@મારે તો બસ એક હું જોઇયે છે ...
વિષ પર યા શ્વાસ પર યા વાસ પર?
એમ જ એક જવાબ @મોટભાઈ.. વિશ્વાશ પે ચલતી હે દુનીયા..
chale j ne khaso nai to jaso nai hahhahaha
અભિ, પહેલું વાક્યને ગંભીરતાથી લેવું....અર્થ તો બીજી પોસ્ટમાં જ મળે છે ને?હા હા હા ....અત્યારે તો બસ સાચો જવાબ આપી દેવાનો...એટલે છુટ્ટા...
સિમરનજી,પહેલાં જ લખ્યું છે કે, આમ જ....
આવો પ્રશ્ન કેમ @મોટાભાઈ..?
હા હા હા ...જયદિપ ભાઈ "નરો'વા કુંજ રો'વા" નહીં ચાલે હો...
ભાઈ આ પ્રશ્ન ક્યાંથી ઉદ્દભવ્યો.....
hu to vat j nath karto ....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser