બે બહેનપણીઓ વાત કરતી હતી.
અરે ગઈકાલે ગજબ થઇ જાત,
હું મંદિરે ગઈ હતી.
ભગવાન પાસે માંગવા જતી હતી કે મારા પતિની બધી મુશ્કેલીઓ દૂર કરો.
પછી થયું કે ના રહેવા દે કદાચ હું જ ઉકલી જાઉં તો...!!!
? ? ? ????????

Gujarati Jokes by Dp, pratik : 111068038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now