?????????
*✍?સવાર નુ ચિંતન ✍?*
*જો રોટલી માં "ઘી" અને*
*બોલવા માં "જી"*
*લાગી જાય ને સાહેબ*
*તો "સ્વાદ" અને "ઈજ્જત"*
*બેઈ વધી જશે .......!!!*
*મનુષ્ય નો સ્વભાવ છે કે... મળેલી વસ્તુ ની કદર તે બે વાર જ કરે છે...*
*એક મળતા પહેલા અને બીજી ગુમાવ્યા બાદ...*
*??શુભ સવાર ??*
*??જય શ્રી કૃષ્ણ ??*
*?આપનો દિવસ શુભ રહે ?*
?????????