The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મારી રચનાનો પ્રાસ ખોરવાયો, માત્ર સુર નહીં તાલ ખોરવાયો..!! મારી જીવંતતાનો ક્યાસ ખોરવાયો, માત્ર શ્વાસ નહીં આત્મા ખોરવાયો..!!
શાંત થાઓ ભાઈ...આ MB એવો દરિઓ છે જ્યાં અશાંતિને સમાવવાની તાકાત છે.
જય ભોળાનાથ ભાઇ...હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ...બસ આ રચના જરા મને અશાંત કરી ગઇ ,તો પૂછી લીધું ...પણ આપ કહો છો કે બધું જોરદાર ...એટલે વિચારું છું કે શાંત થઇ જવું કે વધુ અશાંત થવું ?
બધું જોરદાર...તમે કેમ છો...?? જય ભોળાનાથ...
બધું બરોબર ?
કેમ એવું ભાઇ?
@Harita...હું ક્યાં જઈ શકવાનો, અહીંજ તો રહેવાનો...આ સમય સાથે હું, અહીંજ તો ભળી જવાનો...
etle..tamare pela pa6a aavu padse...
@bhai...hu mane j atar sudhi sodhi nai saki ne...tamare help karvani 6e..mane sodhvama....
ખુબ ખુબ આભાર...@amita...@hiral...@shefali...વાહ વાહ ,એક્દમ સાચી વાત છે...@bhaveshbhai...@Dr...વાહ વાહ, આમજ આગળ વધ્યા આ નવા ગીતમાં, આપણી જીવંતતાની એ રિતમાં..@harita...જય શ્રી કૃષ્ણ... તું છે એટલે મારે કોઈજ ચિંતા નથી, તું શોધી લાવીશ...@tiya...જય શ્રી કૃષ્ણ..
wah ...
jai shree krishnaaa...@bhai.. sache khovai gya..?? jaldi sodho tamari pase j hase..
તો પણ હુ ન અકળાયો...સુર અને તાલ ને ભેગા કરવા મથ્યો....અને પ્રાસને છોડી હુ આગળ વધ્યો....જીવન સફરના નવા વળાકો સંગ....
vah bhai
વાહ...ઉંચા નીચા સુર જ ગીતને સુંદર બનાવે..બાકી સીધી લીટી તો અંત નો જ નિર્દેશ કરે...
wahh....
vaah sars rachna rohit.. jay shri krushna
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser