તમારું હશે તો એ તમારું જ રહેશે પણ એ કોઈનું ન થઈ જાય એવા જ ભયમાં રહેશો તો એ તો કદાચ તમારું જ રહેશે પણ તમે કયારેય તેના નહીં થઈ શકો. સંબંધોમાં સતત એ ચેક કરતું રહેવું પડે છે કે આપણો પ્રેમ ધીમે ધીમે ભય, ગુસ્સો, નારાજગી, ઉશ્કેરાટ કે શંકામાં તો પરિવર્તિત નથી