Gujarati Quote in Good Morning by Kaushal Parmar

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો,
સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો...
વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો???
થાય તે વાતો થવાં દેજો,
ઝાકળ ને થોડું સુવા દેજો!!!

*શુભ સવાર*

copied

Gujarati Good Morning by Kaushal Parmar : 111067869
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now