અક્ષરે અક્ષરે શબ્દ બદલાય છે.
શબ્દે શબ્દે અર્થ બદલાય છે.
આંકડે આંકડે દાખલા બદલાય છે.
પગલે પગલે દિશા બદલાય છે.
સાંજે સાંજે શમણાં બદલાય છે.
સંબધે સબંધે માણસ બદલાય છે.
સમયે સમયે જિંદગી બદલાય છે.

*કાજલ*

Gujarati Shayri by Kajal : 111067568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now