કોઈ "સાથે છે..
પણ "પાસે કેમ નથી?
કોઈ "યાદો માં છે..
પણ "વાતો માં કેમ નથી?
કોઈ હૈયે "દસ્તક આપે છે..
પણ હૈયા માં "કેમ નથી?
એ અજનબી "ક્યાંક તો છે..
પણ આંખો સામે "કેમ નથી?
.....રાધે રાધે.....

Gujarati Good Morning by Krina : 111067422
Krina 8 year ago

@tirthraj ha che ne heart ma

ABC 8 year ago

આંખો સામે નથી તો શું થયું હૃદય માં તો છે !

ABC 8 year ago

આંખો સામે નથી તો શું થયું હૃદય માં તો છે !

Krina 8 year ago

thank you @wazir

Krina 8 year ago

@vipul ....રાધે રાધે.....

Modhwadiya Vipul 8 year ago

રાધે રાધે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now