આસાનીથી પ્રસિદ્ધિ પામતો ગયો હતો
એના સાથમાં,
પણ એનેજ સાથ ના આપી શક્યો
એના એકાંતમાં..!!

જેણે બનાવી રાખી હતી આ જિંદગી જીવંત
એના હાથમાં,
એની જ જીવંતતા નું કારણ હું ના બની શક્યો
એના એકાંતમાં..!!

*****

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111067393
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@ jelly

ધબકાર... 8 year ago

@amita...એક્દમ સાચી વાત છે...હમેશાં કોઈપણ સફળતા પાછળ બીજી વ્યક્તિનું યોગદાન વધુ હોય...મારી આ અનંત દિશા વાર્તા હું ક્યારેય લખત નહીં જો મને પ્રોત્સાહન ના મળ્યું હોત...હમેશાં મને અહીંથી પ્રોત્સાહન મળ્યું છે. પણ દુખ ત્યારે થાય જ્યારે હું માત્ર મારો સ્વાર્થ સિદ્ધ કરતો જાઉં પણ કોઈને કામ ના આવી શકું... એમ સંબંધ કાંઈપણ હોય પણ જો એને એકાંતના અંધારામાં જોઈ ક્યારેય ખુશી ના મળે...હમેશાં એવું લાગેજ કે એ એકાંતમાં સહારો હું કેમ નહીં..!!??

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@hiral...@amita...@ketanbhai...@tiya...@bhaveshbhai...સદા ખુશ રહો..સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

wah ... @true amita di

Ketan 8 year ago

વાહહ સરસ..

Amita Patel 8 year ago

aaj ના જમાના ની વાસ્તવિકતા... પુરુષ ની સફળતા માટે દરેક સ્ત્રી ઘર નું બધું જ ઉપાડે.. ને છેવટે સફળતા પુરુષ ની દેખાય.. ને કામમાં ને કામમાં ક્યાંક પુરુષ કદી એનો વિચાર જ નથી કરતો કે એને પોતાના સાથ ની કેટલી જરૂર છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now