ગુમસુમ રહું છું હું હરપળ હવે ક્યાં હું કોઈ સાથે વાત કરું છું,
રડ્યા કરું છું હું એના માટે છતાં પણ કહું છું,
હવે ક્યાં હું એને યાદ કરું છું?
કરી લે ભગવાન જેટલી હેરાન કરવી હોય મને,
હવે ક્યાં હું ફરિયાદ કરું છું...!!!

Gujarati Blog by Krina : 111067049
Krina 8 year ago

@kaushik bhai thank you

Krina 8 year ago

@ vijay han bau narajgi

vi wazir 8 year ago

આટલી નારાજગી....!!!!

Bhavin Chhaya 8 year ago

sachej tame gumsum raho chho....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now