Gujarati Quote in Good Morning by Ravina

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમૂલ્ય એવી ક્ષણો મળે તો માણી લેજો..
પારકા માં ક્યાંય પોતાના મળે તો અપનાવી લેજો..
કપરા એવા દિવસો માં સ્મિત મળે તો વહેચી લેજો..
નારાજ એવા આપણાને મનાવા પડે તો મનાવી લેજો...
સરકતા સમય ની દરેક પળ ને ઉજવી લેજો..
રોજ જુના થતા દિવસ ની યાદો ને સંઘરી લેજો..
મનુષ્ય દેહમાં ઈશ્વર મળે તો એક સેલ્ફી લઈ લેજો..?
#EnjoyUrDay

Gujarati Good Morning by Ravina : 111066565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now