*""હુ છુ ને તારી સાથે""*~*કેટલુ સુંદર વાકય છે...,*
*કોઇ આટલુ કહી દે તો પણ*
*જિંદગી જીવવા માટે કાફી છે.*
* *સબંધ અને સંપતી* *
*મુઠ્ઠી ભરો તો રેતી છે અને*
*જો વાવતા રહો તો ખેતી છે.*

Gujarati Blog by Manish Patel : 111066555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now