દુનિયાની પાસે સન્માન ની અપેક્ષા રાખનારા આપણે ક્યારેય પોતાની જાતને સન્માન આપ્યું છે? માત્ર એટલો પ્રશ્ન પોતાની જાત ને પૂછી જુઓ. બીજાના સ્વમાન અને સન્માન ને ઠેસ પહોંચાડી એ છીએ ત્યારે એમની મનોસ્થિતિ જે થાય એ મનોસ્થિતિ આપણી ત્યારે થાય જ્યારે આપણી સાથે એવું બને. પોતાને સમજવું એટલે બીજા ને સમજવાની શરૂઆત કરવી.
--નિલેશ લીંબોલા