Ketan 8 year ago

તો મફતણી કોણ...

Jignasha Parmar 8 year ago

ખાધોકળી ખરી પણ....મફત નું નઈ તમારી જેમ...?????

Ketan 8 year ago

મફતણી ખાઉધરી આત્મા....હાહાહા

Jignasha Parmar 8 year ago

તો અત્યાર સુધી શુ લાગતું તું..??

Ketan 8 year ago

ભાઈ ભાઈ....હવે કૈક લાગે છે....કે તમેય માણસ જેવા છોવો....હાહાહા

Jignasha Parmar 8 year ago

હા તો હાલો ટામેટા વાળા મમરા ખાવા...????

Ketan 8 year ago

આજે તમે કોઈ ને ખવરાવશો તો કાલે તમને ય કોક ખવરાવશે....

Jignasha Parmar 8 year ago

અને હવે રોન્ઢડી ય અમારે...?????

Jignasha Parmar 8 year ago

કોઈ નવરુ નથી....બધું અમારે જ કરવાનું....દાન તો કે અમારે...પાર્ટી ય અમારે

Ketan 8 year ago

તમારા તરફથી

Jignasha Parmar 8 year ago

એતો ક્યારનું ખવાઈ ગયું.....હવે રોન્ઢડી કરવાની 6......એ કોના તરફથી 6....???????

Dp, pratik 8 year ago

હવે ઘરે બનાવી ને ખાઇલો ને બધા ખાવ ખાવ કરે કયાર ના ભૂખડ આત્મા ઓ???

Jignasha Parmar 8 year ago

હા તો પાર્ટી એને જ કેવાય...અમે જ બિલ ચૂકવિયે તો તમને ક્રેડિટ ના મળે ને.....??????

Ketan 8 year ago

મફતમાંજ ખાવું છે એવું નક્કી કરીજ લીધું છે એમને તમે....હાહાહા

Jignasha Parmar 8 year ago

બોલો બિલ ચૂકવી ને જ ખાવું હોઈ તો અમારે આયા ઘણી હોટેલ 6.....આમ તો ફેમિલી ફેમિલી કયે ને પાછું બિલ માંગે.....???

Ketan 8 year ago

રોજ આવો તો મારી હોટલ ના ઉઠામણાં થય જાય...હાહાહા

Ketan 8 year ago

બિલ ખાધા પેલા આપવાનું બોલો ...

Jignasha Parmar 8 year ago

તી અમે ક્યાં રોજ આવવાના છીએ.... પણ બોલવામાંય જીવ તો હાલવો જોઈએ ને.????..

Tiya 8 year ago

to ame amaru bill api det ho ketanji .... @ hahahah jignasha ...

Ketan 8 year ago

ના હું તો કાઈ ન બોલું....એકદમ શાંતિ ગમે આપણને તો...

Jignasha Parmar 8 year ago

સાચું ટિયા એ એમનું કયે છે....બોઇલા વગર ના હાલે એમને....??

Ketan 8 year ago

હા તો હોટલ છે કમાવા માટે.....કાઈ સદાવત થોડી ખોલી છે...હાહાહા

Tiya 8 year ago

hahahah hashhh ...kaik to sachu kidhu ....

Jignasha Parmar 8 year ago

તમારો જીવ બોવ મોટો છે... ખબર છે હો........હોટલ છે ઘરની તોય નથી હાલતો જીવ...ને અમારી વાતું કરે છે....??

Ketan 8 year ago

હાહાહા.....બોલ્યા વગર રહેવું તમારા બસ ની વાત નથી....

Tiya 8 year ago

sachu kidhu atle lap avyu .... bolvu j nathi have to ...

Ketan 8 year ago

હે ભગવાન...દરેક વાત માં લપ લપ લપ....મને એવું લાગે છે તિયાજી તમને કોઈ લપરી આત્મા નો વળગાળ છે.....કોક સારા ભુવા ને જોવરવો...

Tiya 8 year ago

ha tamne to khali karan vagar hasvu j ave kem ??

Ketan 8 year ago

હા અમને તમારી જેમ કારણ વગર ના વાંધા ન હોય...

Tiya 8 year ago

kem tamara alg vandha pade ??

Ketan 8 year ago

તિયાજી તમારા જેવા તો વાંધા નજ પડે...

Ketan 8 year ago

હા ઘોયરૂજ કરોને...અમથોય તમારો જીવ નય હાલતો હોય ખવડાવવા માં.....

Jignasha Parmar 8 year ago

સાચી વાત 6 ટિયા.....ઘોઈરું કરીયે.....આમને ના હોઈ....?????

Tiya 8 year ago

amne na khavravay jiggi ... a loko ne ama pan vadha thase ...

Jignasha Parmar 8 year ago

ખીચડી નથી....લાપસી ને દાળ ભાત........ હાલો....અત્યારે તો આ જ 6....

Jignasha Parmar 8 year ago

હું ખવડાવું છું ને ...તમે શું કામ ઉપાદી કરો ....લે...????

Ketan 8 year ago

ગિરનાર તો ન ચડાય હો...

Ketan 8 year ago

સુ બનાયવું ઘરે...ખીચડી...

Dp, pratik 8 year ago

ગિરનાર ચઢી ને ખાશે તો એક વર્ષ નો દુકાળ પડશે રહેવા દે કેતન કેંસલ કર

Jignasha Parmar 8 year ago

બધાને પેલા ગિરનાર ચડશું...ને પછી જમવાનું....ત્યાં....હાલો.....?????

Jignasha Parmar 8 year ago

હા તો આવી જાવ મારી ઘરે.....હું તો ના જ ના પાડું.....તમારા જેવી કંજૂસ નઇ....???

Jignasha Parmar 8 year ago

કોને ખવડાઈવું...શું ખવડાઇવું...???DP...???????????

Ketan 8 year ago

હવે બતાવાય....આવા લોકો ને...

Dp, pratik 8 year ago

કેતન ભાઈ તું હોટેલ બતાવતો નહીં કોઈ ને હો

Ketan 8 year ago

તો તમેજ આપી દયો પાર્ટી દાનવીર જગડુશા...જી...હાહાહા

Dp, pratik 8 year ago

????ભલાય નો જમાનો નથી ખવડાવો ને પાછા ઘૂસતા ખાવ????

Jignasha Parmar 8 year ago

આવી ગયા ને ...હતા ત્યાં....પાર્ટી...??? આપવી જ. ના હોય તો મોટી મોટી વાતો ના કરાય.....???????

Ketan 8 year ago

જોઈ લ્યો....ખાધોળકી પ્લસ બાધોળકી....ઘૂસતા મારેછે...હાહાહા

Dp, pratik 8 year ago

ખોરાક મંત્રી હમજી શી એમાં શું???

Ketan 8 year ago

હાહાહા.....હવે પોતપોતાના ઘરે જોબરી લ્યો...પાર્ટી કેન્સલ...

Jignasha Parmar 8 year ago

અમે નથી માંગી હો.....હહહહહનન તમે જ વેટ કરી 6 પાર્ટી ની.....???

Jignasha Parmar 8 year ago

સાચી વાત છે...આ લોકો સમજે છે શું...પોતાને....??????

Dp, pratik 8 year ago

ના કેતન કેવું પડે ખબર તો પડે દુકાળ કેમ પડે છે???

Ketan 8 year ago

દિનેશભાઇ....આ લોકો સામે પાર્ટી ની વાત જ ન કરાય....તરત ભૂખડ વેળા ચાલુ કરી દે...હાહાહા

Jignasha Parmar 8 year ago

શુ થાય... કાઈ ના થાય ....જેને ખવડાવવું જ નથી એને શુ થાય.....?????

Tiya 8 year ago

tamaro itihash tamari pase j rakho ... name bija nu na apay ...@ atle kehva su mago cho hee dineshji ?? ???

Dp, pratik 8 year ago

વાહ કેતન વાહ મન કી બાત??

Dp, pratik 8 year ago

ના રે એવું નઈ ટિયા અને jp તમે ભાળ્યું છે ખાવાનું પણ તોય કેવાય નહીં કેતન નું શું થાય???

Ketan 8 year ago

ઇતિહાસ ગવાહ હે...બાયું બધીય ખાધોળકી જ હોય એ પણ મફત નું...હાહાહા

Jignasha Parmar 8 year ago

અમે તો છીએ જ ...ડોલર દાન કરીએ....હાહા?????????

Tiya 8 year ago

bas ladta j avde khali jagdu chov @ketanji ...pachi hotel kayathi chale ...

Ketan 8 year ago

તમે બોવ મોટા દાનવીર છોવો ને એટલેજ જગડુશા નામ રાખ્યું...હાહાહા

Jignasha Parmar 8 year ago

હા હો અમે તો સાવ....દૈઇખું જ ન હોઈ એવી વતું કરે 6.....hhunn?????

Tiya 8 year ago

dineshji ame kai atlu badhu bhi nai khata layo ... nai khavrava na bahana che badha ...

Ketan 8 year ago

દિનેશભાઇ...સાચી વાત..હાહાહા

Tiya 8 year ago

vashi apo to vashi j kav ne garama garam apo to vashi na kav lee vali ...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ તો ખાલી દાન સ્વીકારે જ છે.... ક્યારેય કરશે નઇ......અને જમાડવાનું તો....આપડે ભૂલી જ જાવાનું...??????

Dp, pratik 8 year ago

આ કેતન તમને ખવડાવે તો એને હોટેલ બંધ રાખવી પડે મહિનો દુકાળ ના કારણે????

Ketan 8 year ago

કેટલી વખત અયપી પાર્ટી....વાસી વાસી કરીને પોતે તો ન ખાય બીજાનેય ન ખાવા દયો...

Tiya 8 year ago

ketanji e tamne kidhu .... @ hahahah samjay gayu ... amare tamaru kai nathi khavu ho ...

Ketan 8 year ago

તિયાજી કંજૂસ...જગડુશા માખીચૂસ....કેવું મેળે મેળ બેસી ગ્યું...હાહાહા

Jignasha Parmar 8 year ago

ટિયા તું સમજી નથી આ કઈ આઈસ્ક્રીમ ની વાત કરે 6 એ.....??????????

Tiya 8 year ago

ha evu j lage che ...jignasha ...@ketanji kayrek party apay ho hotel mathi ...

Dp, pratik 8 year ago

????ખાવું હોય એ આવે નહિતર કઈ નઈ અમે ખાશું એમાં શું લે

Jignasha Parmar 8 year ago

ટિયા આ લોકો ખર્ચા કરવાના નથી ખાલી મોટી મોટી વાતું જ કરે 6.....કંજૂસ....મકખીચુશ....

Tiya 8 year ago

taro ice cream mane api deje jigli ...

Ketan 8 year ago

મારે કાઈ પાર્ટી નથી આપવી...હો

Dp, pratik 8 year ago

હાહહા ??

Tiya 8 year ago

sadavrat ma lai javana che ?? to tame j khai lo

Jignasha Parmar 8 year ago

આઇસ્ક્રીમ તો જોઈએ જ નઇ.........????????

Tiya 8 year ago

ketanji ni to hotel che apse j party to ...

Dp, pratik 8 year ago

હા tiya બધું જ મળશે બગદાણા જશું જલારામ જશું પછી માટેલ જશું પછી સંતરામ જશું

Jignasha Parmar 8 year ago

કેતન ભાઈ...તમેં આપશો તો ય હાલશે હો....પાર્ટી....????

Tiya 8 year ago

tapela nai khali ek dish kahi didhu hot to pan chalet ...

Dp, pratik 8 year ago

એક કતોરા એટલે આઈસ્ક્રીમ મળશે બીજું તો તમે જે deside કરો ઈ

Tiya 8 year ago

hahahah jignasha

Ketan 8 year ago

તિયાજી એટલું તો ઘણુંય પછી...તપેલા ન ભરવાના હોય

Jignasha Parmar 8 year ago

કટોરા એટલે શું..... એમ નથી જોતી હો પાર્ટી......hhhuunnn...????

Ketan 8 year ago

હા એટલેજ ફ્રી ન કેવાય...જગડુશા

Tiya 8 year ago

hahahah ek katora ?? mane am ke ketli badhi vangi kehse ...

Jignasha Parmar 8 year ago

બધા ફ્રેન્ડ જ છે આયાં..??????

Dp, pratik 8 year ago

શાંત શાંત સબકો મિલેગા એક એક કતોરા ??

Tiya 8 year ago

hu kaya krodhit thai leee vali ... me garam vangi khavani vat kari pani ni nai ...

Ketan 8 year ago

જીજ્ઞાસા...ફ્રી એટલે દિનેશભાઇ ભાઈબંધ છે મારા ખાસ....

Tiya 8 year ago

menu apo atle order kari dav ..

Ketan 8 year ago

અરે જેને ગરમ જોતું હોઈ એના માટે તિયાજી...એમા ક્રોધિત સુ થાવ છો...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ ને ફ્રી હોઈ ત્યાં પોહચી જ જવું હોય....????

Dp, pratik 8 year ago

ok કેતન ટાઢું પાણી પણ આપીશ???

Tiya 8 year ago

kem ketanji tame garam pani khav cho ?? ...

Dp, pratik 8 year ago

ok tiya બોલો શું ખાસો લિસ્ટ બનાવો બધા ભેગા થઇ ને હું disiner ને ઓર્ડર આપી દઉં

Jignasha Parmar 8 year ago

આઇસ્ક્રીમ નથી ખાવું હો.....તમે જ ખાવ....અમારે તો full જમવાનું જોઈએ....બધી વેરાયટી....તોજ આવીએ.....સ્ટાર્ટર થી લઇ ને sweet.....

Ketan 8 year ago

દિનેશભાઇ...તિયાજી ને ગરમ પાણી આપી દયો...

Tiya 8 year ago

garma garam khavravo kaik pachi thandu khaishu ne sathe sweet pan

Dp, pratik 8 year ago

આવી જાવ જેને પણ ખાવું હોય ઠંડી ની મૌસમ છે આઈસ્ક્રીમ તૈયાર છે???

Ketan 8 year ago

એ પાર્ટી માં આપણેય આવવાનું થાય છે હો...

Jignasha Parmar 8 year ago

આપો હાલો તમે જ.... અમે તો ready j છીએ....???????

Dp, pratik 8 year ago

ચલો પાર્ટી કરીયે ???

Tiya 8 year ago

merry christmas

Ketan 8 year ago

Merry Christmas

Jignasha Parmar 8 year ago

Merry Christmas....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now