'અદભુત' તારી દુનિયા મુકી,
તું પત્થરમાં ક્યાં 'પુરાયો'?
હર જીવમાં તું સમાયો,
તો 'પત્થરમાં' જ કેમ 'પુજાયો'?
......સુપ્રભાત.....રાધે રાધે....

Gujarati Religious by Krina : 111065961
Krina 8 year ago

ના હો હું બધા માં નથી આવતી હું નથી માનતી પથ્થર માં...મારા ભગવાન મારા માં બાપ અને હું એમની સેવા માં જ મનું છું...હું આત્મા માં મનું છું અને એક એવી શક્તિ છે દેખાતી નથી પણ તેનો અનુભવ કરાવતી રહે છે..

Bhavin Chhaya 8 year ago

badhane khabar chhe k kan kan ma chhe chhatay pathar ne puje chhe badha....

Krina 8 year ago

@wazir thank you

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now