*માણસાઈ*
પંથ ભૂલેલા ને મારગ દેખાડે એ *માણસાઈ* .
ભટકેલા ભુખ્યા ને ભોજન કરાવે *માણસાઈ* .
દેહ સાથે નાતો નહીં એવા દર્દીને દવા કરે એ*માણસાઈ* .
અણધારી આફતમાં પડખે ઊભા રહે એ *માણસાઈ* .
જોઈ પશું પક્ષી લાચાર એની સેવા કરે એ *માણસાઈ* .
ફૂલને પીખી નાખે હવસખોર મરી જાય *માણસાઈ*
ભ્રષ્ટાચારી દેશ ને ભુલી જાય એટલે મરીજાય*માણસાઈ*
"નર"કહે પુત્ર હોવા છતાં માં બાપ રહે ઘરડા ઘર,મરી જાય ત્યારે *માણસાઈ* .
નારાણજી જાડેજા
"નર"
ગઢશીશા, માંડવી.