આવું કેમ બનતું હશે કે...
અપાર યાતનાઓ વેઠી માતા પિતા પોતાના સંતાનોને
સફળ બનાવવા લાખો પ્રયત્નો કરે છે...
સદા કામના કરે છે કે...
સંતાનો સફળ બને દુનિયામાં એમની "નામના" વધે પણ...
એજ સંતાનો મોટા થઈ મા બાપ અને સંતાન જેવા પવિત્ર સંબંધ ને માત્ર
"નામ"ના બનાવી દે છે...
- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)
https://goo.gl/eG8aKD
આવા બીજા ક્વોટ,વાર્તાઓ,કવિતાઓ અને ઉપયોગી આર્ટિકલ વાંચવા તેમજ જાતે લખવા માટે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો "શબ્દ સંજીવની" એપ... ઉપરની લિંકથી...