જીવન માં વિચારવાનું હોઈ જીવન વિશે વિચારવાનું ના હોઈ.કોઈના સંગાથે ચાલવું એટલે જીવવું તો વળી કેમ ચાલવું એ સમય અને સંજોગો નક્કી કરશે.એનો પ્રથમ પૂર્વગ્રહ બાંધવો એ મૂર્ખતા ની નિશાની છે. પ્રેમ સમર્પણ માંગે છે.અને સમર્પણ એ સંબંધ માં સમાનતા ઉમેરવામાં નું કામ કરે છે.
--નિલેશ લીંબોલા