Gujarati Quote in Good Night by Kamlesh

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજથી આલમ બેપરવાહ થઇ જાય,
હોય સૂરજ મદ્ધમ તોય રાત થઇ જાય...
કોઇથી નિસ્બત જ ના રહે એ વાત થઇ જાય,
જગતની ઓર એક રીતનો અનુભવ થઇ જાય...
ચાલ આજથી એક અઠવાડિક અખતરો થઇ જાય,
"અનોખીપ્રિત"નું "પ્રિતકમલ"ખુદગર્જ થઇ જાય...

Gujarati Good Night by Kamlesh : 111065060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now