યાદ તારી આવે ને ઉંઘ વેરણ થઈ જાય છે
જિંદગી જાણે સાવ જોગણ થઈ જાય છે
મળ્યા અે સ્મરણ પાંપણના તોરણ થઈ જાય છે
લિલુછમ હતુ જીવન અે પણ રણ થઈ જાય છે

Gujarati Shayri by Yogesh Sutariya : 111065059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now