“ખુશીનું કોઈ સરનામું નથી હોતું

તે તો મુસાફર છે તારી જેમ

જ્યારે તું આવે છે ત્યારે એ પણ આવી જાય છે.

તારા ગયા પછી

તારો એ અહેસાસ ખુશી બની હૃદયમાં વસી જાય છે”

- #“નવ્યાદર્શ’

#Poem

Gujarati Romance by Navyadarsh : 111065039

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now