પુરુષો માટે બ્લડપ્રેશર નો *ઘરગથ્થુ* ઈલાજ,

*High* થઈ જાય તો *"પડોશણ"* સાથે ૨૦ મિનિટ સુધી વાત કરો,

*Low* થઈ જાય તો *"ઘરવાળી"* સાથે ફક્ત ૫ મિનિટજ વાત કરો, ??

*ખાસ નોંધ :* આ ઈલાજ પોતાના હિસાબે અને જોખમે કરવો, આની *આડઅસર* માટે મારી કોઈ જવાબદારી નથી....?????? ?

Gujarati Jokes by Ketan : 111064817
Ketan 8 year ago

વેઇદહીંજી...મારા લખણ કાઈ એવાં ખોટા નથી કે કોઈ ઝાડુ મારી જાય...

Vaidehi 8 year ago

jojo koi zaadu laine ave nai tamari jode??

Ketan 8 year ago

હાહાહા..નાના મારે નથી કરવું આવું

Tanvi Tandel 8 year ago

જોજો આવું કરતા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now