?Happy daughter's week.
??????
પુત્રી ચિંતાની(tension) સમાન નથી હોતી
પણ
આજની દુનિયામાં
પુત્રી દસ પુત્રની(Ten son)
સમાન હોય છે.
????
એક પિતાએ તેની પુત્રીને પુછ્યું:
કોણ તને વધારે પ્રેમ કરે છે, હું કે તારો પતિ...??
????????
પુત્રીએ ખૂબ જ સરસ જવાબ આપ્યો:
હું ખરેખર નથી જાણતી,
પણ જ્યારે હું તમને જોઉ છું,
હું તેમને ભુલી જવ છું,
પણ જ્યારે હું તેમને જોઉ છું,
હું તમને યાદ કરું છું..
??????????
તમે દરરોજ તમારી પુત્રીને બેટા કહીને બોલાવી શકો છો,
પણ તમે ક્યારેય તમારા પુત્રને બેટી કહીને બોલાવી શકતા નથી..
તેથી જ દિકરીઓ ખાસ હોય છે.
??????????
It's DAUGHTER'S WEEK..
??????
જો તમને તમારી પુત્રી પર ગર્વ હોય તો આ સંદેશને તેમને મોકલો કે જેમને પુત્રી હોય..!!
Daughters are happiness.
Daughters are angels.!??
????????
❤Happy❤
❤Daughters❤
❤Week❤
જ્યારે તે બોલે છે ,
રુક્યા વગર બોલે છે..
અને બધા કહે છે,
"તું થોડી વાર માટે શાંત થઈશ"
જ્યારે તે ચુપ રહે છે,
મમ્મી કહે છે,
"મારી દિકરી, તું મજામાં તો છે ને?"
પપ્પા કહે છે,
"આટલી શાંતિ કેમ છે? "
ભાઈ કહે છે,
"તું મારાથી ગુસ્સે છે ?"
અને જ્યારે તે પરણે છે, ત્યારે બધા કહે છે,
"ઘરમાંથી બધું જ સુખ જતું રહ્યું હોય તેવું લાગે છે. "
??સ્ત્રીએ 'મીઠા'ની જેવી હોય છે.
તેની હાજરી ક્યારેય ધ્યાનમાં નથી આવતી... પણ
તેની ગેરહાજરી બધી જ વસ્તુઓને સ્વાદ વગરની બનાવી દે છે !!??
??????
તો મિત્રો, આ મેસેજ તમારા બહેન, પુત્રી, પત્ની, મમ્મી, પપ્પા, ભાઈ, પુત્ર, પરિવાર અને મિત્રોને મોકલો.?...