પ્રણય ની વેદનમાં જુલસ્તો શાયર,
જયારે વેદના ઠાલવી હશે કાગળ પર,
શું હશે ફુરસત એને શબ્દો શણગારવાની.?
ગીત ગઝલ કઈ શીખવાની વસ્તુ નથી,
એતો આપ મેળે હૃદયથી ઉપજે ફસલ.
લય વય છંદ બંધ,વેદના રોકવાની વાતો છે,
હાર્યું હૃદય બોલે શબદ એતો બની જાય છે ગઝલ.
(જેને શાયર બનવું છે એને તો શીખવું જ છાંદસ પડે)
Dp,"પ્રતીક"