હાલ આજે ફરી થી એકડો ઘૂંટીયે...
ફરી એજ કરોળિયા પાસે થી શીખીએ...
ફરી એજ કીડી ની ગતિ એ ચાલીએ..
ફરી એજ અરીસા માં જોઈ પોતાને બિરદાવીએ...
ફરી એજ પોતાના ને વ્હાલ આપીએ...
ફરી એજ ખોટા પર ચોકડી મારીએ..
ફરી એજ નવા સબંધો બનાવીએ..
ફરી એજ ચિંતા ને ગુડબાય કરીએ...
ફરી એજ એકલતા ને આઘી કાઢીએ...
હાલ ફરી એજ અધુરા જીવન ને ભરપૂર માણીએ..
#happyFriday