“મંજિલ નહોતી બની શકતી

એટલે તો હું તારી રાહી બની ગઈ હતી,

ચાલતાં ચાલતાં એ અહેસાસ જરૂર થયો

આ રાહ જ મંજિલ છે

સફર એ જ નિયતિ છે

હું ચાલુ છું તારી સાથે

મંજિલના ઉદ્દેશ્ય વગર

તારો સાથ, પ્રેમનો અહેસાસ

એ જ તો છે મંજિલ.”

- ‘નવ્યાદર્શ’

Gujarati Romance by Navyadarsh : 111064219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now