એક ઘાયલ હૃદયનો આધાર મદીરા,
ભૂલવા દીધા જખ્મો પર્યાપ્ત મદીરા.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111064011
Ketan 8 year ago

હીનાજી...આ જરીક વધી ગ્યું...થોડાક પાછા વળો...હાહાહા

Dp, pratik 8 year ago

હા તમને કોણ કહે છે ઝગડો,અમે તો શાંતિ પ્રીય માણસો છીયે,હવે તમારું કામ જ જગડવા નું હોય એમાં અમે શું કરીયે hina??

HINA DASA 8 year ago

મૂળ ક્યાંય ગયો નથી હું તો આવી જ છું એકદમ શાંત

Ketan 8 year ago

દેખાવ એટલે...ફોટા તો જેવા બનાવો એવા બની જાય

Ketan 8 year ago

અને મૂડ ક્યાં વયો ગયો તમારો...

Dp, pratik 8 year ago

હાહહા કેતન હું તો દેખાવ છું તું સંતાયેલો છે,એટલે હશે તો ખરા સીંગડા???

Ketan 8 year ago

ઝઘડો અને હું...કોઈદી ન કરું હો...

Ketan 8 year ago

ના મારે તો નથી...દિનેશભાઇ એ કદાચ કપાવી નાખ્યા હશે...હાહાહા

HINA DASA 8 year ago

જો કેતન મારો મૂડ જરાય નથી ઝઘડવા નો મને શાંતિ લેવા દો

HINA DASA 8 year ago

મને શું ખબર ચેક કરી લો ગયા પણ હોય યુનિક છો બંને તો

Ketan 8 year ago

અચ્છા યાદ આયવું...ન જ હોઈ ને અમારા જેવા...તમારે બકરી ની આંખું છે....હાહાહા...ભુલાય ગ્યું તું...

Ketan 8 year ago

દિનેશભાઇ ની માથે હોય તો ખબર નય..હાહાહા

Dp, pratik 8 year ago

મારા જેવું તો કોઈ નથી hina,હા કેતન જેવા હોય તો ખબર નહીં,નારાયણ નારાયણ???

Ketan 8 year ago

લ્યો બોલો...અમારે સુ માથે સિંગડા છે...

HINA DASA 8 year ago

હું કોઈની હાંસી ન ઉડાવું હો હું કઈ થોડી તમારા બંને જેવી છું

Ketan 8 year ago

ના હો મારી ઉપર ન હશે એ...

Dp, pratik 8 year ago

મારા પર નહીં તારા પર હહાહા કરે છે,હિના??

Ketan 8 year ago

હીનાજી..આમ દિનેશભાઇ ઉપર હાહાહા ન કરાય....એને કીધું ને સામિલ નથી તો નથી...

HINA DASA 8 year ago

હાહાહા

Ketan 8 year ago

હા તો કાઈ વાંધો નય ના હોય તો.....એમાં કાઈ એવોર્ડ નથી મળવાનો તમને...હાહાહા

Dp, pratik 8 year ago

હું નથી કેતન એમાં સામિલ???

Ketan 8 year ago

ખાલી એક સવાલ કયરો...પીવો છો કે નય...એમાતો છેટ નારદ જી સુધી પોહચી ગ્યા બધાય...

Dp, pratik 8 year ago

હાહહા નારદ જી નારાયણ નારાયણ

Ketan 8 year ago

હું ક્યાં એવું કંઈ કરું છું...હાહાહા

Ketan 8 year ago

નારદ મુનિ તો ટપાલ ખાતું સંભાળે છે....

HINA DASA 8 year ago

આ જન્મ મા પણ એ જ છે વૈદેહી

Ketan 8 year ago

હાહાહા...નારદ મુનિ કેમ...

Vaidehi 8 year ago

narad muni na kaam yad kari leva Dineshbhai ?????????

Dp, pratik 8 year ago

હાંહાહા એ કેમ ખબર પડી વૈદેહી?? ??

Vaidehi 8 year ago

aa ketanbhai last janam ma narad muni rahya hase lage che???

Ketan 8 year ago

તો વાંધો નય...

Dp, pratik 8 year ago

???ના ના ના

Ketan 8 year ago

દિનેશભાઇ...તમેય પીવો છો સંદીપભાઈ ની જેમ...

Dp, pratik 8 year ago

શું અરરરર હિના?? હું pk નથી હો

Dp, pratik 8 year ago

હાહાહા ok પી લવ બસ???વૈદેહી

Vaidehi 8 year ago

batli uthavo ne pi jav?? thandi no adhar pan madira j che

HINA DASA 8 year ago

અરરરર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now