સંસારમાં બધા જ પ્રાણીઓ સુખની ઈરછા રાખે છે અને તેઓ હમેશાં એવા જ પ્રયત્નો કરે છે કે તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહે.વિવિધ પ્રકારના સાધનો અથવા સુવિધાઓ પ્રાપ્ત કરી લેવી એ જ સુખ છે એવી માન્યતા ભૌતિરવાદી સંસ્કૃતિનો આધાર છે!!
નીતિ-અનીતિ,યોગ્ય-અયોગ્યનો વિચાર કર્યા વિના,વિવેકહીન બનીને મનુષ્ય પોતાની જાતને કમજોર બનાવી રહ્યો છે ત્યારે સુખનો અતિરેક થાય એમા પણ એક પ્રકારનું દુ:ખ હોય છે!!!
....