The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાતો વાતોમાં વાત થઇ, ગજબ કેવી એ મુલાકાત થઇ... હું એનામાં અને એ મારામાં થઇ, ફરી સૌ કહે,જો "અનોખીપ્રિત" થઇ... કેવી રંગીન આ ફિલમ થઇ, મારી તો થઇ થઇ ને ના જ થઇ...
avu bhai.?
હા સિમરનજી ...મન ચંગા તો કઠૌતમેં ગંગા ...
જય મહાદેવ
મહોદયા....પહેંલા પહેલી તો થવા દો.....હા હા હા ....
jai mahadev.....2nd try...kri jovo...kadach thai jaay...filam..
જે પણ થયું એ તમારા મન ને ગમતું થયું એ મહત્વ રાખે છે....... બાકી તો મારો મત સાફ જ છે.....
દુનિયાની રીત તો અનોખી જ છે ને હિનાજી...
સારું હાલ...ના આપવું હોય તો ના કહી દે ને બકુ ...આપણે ક્યાં આમેય કદીયે કશાયનો મોહ રાખ્યો છે ...આ તો કંઈક ભાગે આવત તો બીજા બે જણ પામત...હા હા હા
દુનિયા ઠોકર મારીને જ્ઞાન આપે છે એ અનુભવ થયો ને...
થઈ ગયું જ્ઞાન
@motabhaii એવી વસ્તુ લાવ્યો છું કે જે વહેંચવા બેસીશુ તો ભાગ જ નહીં પડે....એના માટે ચોક્કસ સમય જરૂરી છે..
@hina dii bas juo duniya ma gyan leva gayo hato..
ધન્યવાદ સિમરનજી ...અહિંયા મેં મારી ફિલમ ના થઇ એની વાત કરી છે...હા હા હા ...તો તમારા મતે એવું તો નથી ને કે મારી ફિલમ થવી જોઇતી'તી...? હેં.???
એ એએ...રામે રામ....બકુ...કેમ છો ...? અને શું મેળવીને આવ્યો એ કહે વેલો....ભાઇએ ભાગ વેચી લઇયે...હા હા હા હા
ધન્યવાદ રોહિતભાઇ
રવિનાજી યાદ નથી કરતો ...બસ ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખું છું ...હા હા હા
ધન્યવાદ હિનાજી
ધન્યવાદ શેફાલીજી
બીજી કમેન્ટ મોટાભાઈ માટે છે નીરવ..... હું તને એટલો તો ઓળખું જ છું....
મૈયાવાળું ક્યાં હતો આટલા દિવસ
મૈયા તમે બદામ ખાવા નું રાખો...હવે ઉંમર થઈ ગઈ તમારી એટલે સ્વાભાવિક રીતે યાદશક્તિ ઘટતી જાય..હું સમજી શકું....hahahahaha
હા હો અમે અજાણ્યા ને તો યાદ જ ન રાખીએ,
ohhh...મને લાગ્યું જ કે કોઈ તો છે જે ખરેખર ભૂલી ગયું હશે....અને એ તો તમે જ નિક્લ્યા હિના મૈયા..hahahaha
ના હો જરાય યાદ નથી આવ્યો આ તો સીધો આવો પડ્યો તો થયું કે કોક ઓળખીતું લાગે
હા એ પણ થાય હો...અને મારા કિસ્સામાં તો ચોક્કસ થી થાય...hahahahaha
ha ધરતી નો chedo તો બરાબર પણ lautke .......ghar ko aae pan kahevaay...lol
ધરતી નો છેડો ઘર...એટલે પાછા આવવું જ પડે અને હા હું ક્યાં ગયો જ હતો...અહી જ હતો તમારી વચ્ચે..ક્યારેક કોઈ ચર્ચા માં યાદ પણ આવ્યો હઇશ..કદાચ...hahahahaha
hahahaha
oh...pacha ઘરે...!?
@tiya...હા હો...
@રવીના dii unknown ફક્ત નામ થી... બાકી આ બાબલા ને તો આખું ગામ ઓળખી ગ્યું છે...hahahahaha
@simran dii છે એવું કે તમે વિચારો છો એવું ચક્કર આપણે કયારેય આવતું જ નથી કેમકે મને એમાં જરા પણ વિશ્વાસ નથી...હું ભલો અને મારી બુક્સ ભલી..hahahaha
ભાઈ તમારી ન થઈ તો કંઈ નય કોઈક ની તો થઈ એ ય ઘણું છે એ જમાના માં તો....
જે થકી છોડી ને ગયા એ પામ્યા હોય તો સારું જ છે...... નવું કોઈ જ્ઞાન k વાત લઈ ને આવ્યા હોય તો આપો નીરવ....
musafir rakhdine pacha avya che hahahah ...
ઓહ... unknown!
હા,પણ આ મહેમાન કંઈ ચા-પાણી લઈને ચાલ્યા નહીં જાય હો..આ થોડા હઠીલા છે એટલે આમને રવાના કરવાના વિચાર લાવતા જ નહીં મન માં હો...hahahahaha
@પુજય હિના દેવીજી....અમે એ જ ભટકેલ મુસાફર જે કંઈ થોડું પામવા માટે ઘણું બધું છોડીને ગયા હતા...hahahahaha
તમે કોણ મહેમાન
એ રામ રામ બધા વડીલો ને....
વાહ...જય ભોળાનાથ...
ઓહો... હાહા... આજકાલ ત્યાં બેઠા બેઠા બવ miss કરો છો લાગે..
bhai bhai
વાહ...
hahahah
ધન્યવાદ ...હા આવી જ ગઇ હો....ફરમાઇશ કોની?
wah ... avi gai anokhi preet ...
જય ભોળાનાથ ...
જય ભોળાનાથ
હું તો હંમેશની જેમ જ એકદમ મસ્ત હો ...
તમે કેમ છો
મજામાં
કેમ છો ?
ધન્યવાદ રમીલાજી ...
વાહ અનોખીપ્રિત
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser