તું રહીશ ત્યારે પણ આસપાસ ,
જ્યારે અંતિમ હશે મારા શ્વાસ !!

એજ મારા જીવનની અભિલાષા ,
અને એજ મારો અતૂટ વિશ્વાસ !!

Gujarati Shayri by ધબકાર... : 111063555
ધબકાર... 8 year ago

મિત્રો અને સ્નેહીઓ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

@shefali...@piyusha...ને મારા જય શ્રી કૃષ્ણ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...કહેજો...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@amita...તું જ મારો શ્વાસ, જીવનમાં રહેલો પ્રાસ...તારા વગર જીવન ભાષે જાણે સ્મશાન...

હરિ... 8 year ago

maru all the best...kejo...

Ravina 8 year ago

જીગરી મારા વતી પણ best of luck કેજે...

Tiya 8 year ago

shefali di best of luck kahi dejo exam mate ...

Shefali 8 year ago

હરી...ok

હરિ... 8 year ago

ok...@di...tame pn piyu di ne k jo k....jaldi jaldi aavi jaay....mb ma....ho....

Shefali 8 year ago

ha jigari Piyu exam ma પડ્યા છે...@ રોહિત તમને પણ યાદ આપી છે...@ ટિયા ...ok

Shefali 8 year ago

ha jigari Piyu exam ma પડ્યા છે...@ રોહિત તમને પણ યાદ આપી છે...@ ટિયા ...ok

Tiya 8 year ago

temne pan yad apjo ... kale j kamleshji ne puchelu di kem nai dekhata am ..

Amita Patel 8 year ago

વાહ રોહિત.. તું જ મારા પ્રેમ ની પ્યાસ તું મારા જીગર ની ખાસ.. તારા વગર જીવન ખાલી તારા થકી જ જીવંતતા નો વાસ !

ધબકાર... 8 year ago

@Ravina...@harita...જય શ્રી કૃષ્ણ...@tiya...જય શ્રી કૃષ્ણ...@shefali...ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

અરે હા જીગરી... દી કેમ દેખાતા નથી? exam માં પડ્યા છે કે શું!

Shefali 8 year ago

@ ટિયા અને @ હરી ...પિયુ એ તમને યાદ આપી છે...

Tiya 8 year ago

wah mast ...

હરિ... 8 year ago

mast...@bhai....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now