" માન્યું કે
સમયની સાથે સાથે
દરેક જખ્મોંને રૂજ આવે છે .
પણ ...
દરેક જખ્મોં તેના નિશાન છોડી જાય છે .
આઈનો તૂટે તો ' તળ ' પડી જાય છે .
અને
વિશ્વાસ તૂટે તો ' શર ' પડી જાય છે . "

Gujarati Blog by Darshana Hitesh jariwala : 111063500

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now